Ranji Trophy: 3 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી તક, હવે હેટ્રિક સહિત 10 વિકેટ લઈ બતાવ્યો દમ
છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયામાં તકની રાહ જોઈ રહેલા સાઈ કિશોરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમિલનાડુના ડાબોડી સ્પિનરે ઉત્તરાખંડ સામે હેટ્રિક સહિત મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.