Ranji Trophy : સરફરાઝ ખાને 18મી સદી ફટકારી, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને આપ્યો જડબાતોડ જવાબ
સરફરાઝ ખાને 2026-27 રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી રમતા તેણે હિમાચલ પ્રદેશ સામે સદી ફટકારી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.