રેસ્ટોરન્ટના શેફ ભાતને એકદમ પરફેક્ટ અને દાણાને છૂટા રાખવા માટે ઉકળતા પાણીમાં ઉમેરે છે આ 1 ખાસ વસ્તુ
ભાત રાંધવા એ કદાચ એક સરળ કામ લાગી શકે છે પરંતુ ખરેખરમાં તે એક કળા છે. ચોખા અને પાણીનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. જો પાણી થોડું પણ વધારે થઈ જાય તો ચોખાના દાણા એકબીજા સાથે ચોંટી શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.