રોહિત-વિરાટ મળીને તોડશે 6 મોટા રેકોર્ડ, પહેલા વનડેમાં તૂટશે સચિનનો 'વર્લ્ડ રેકોર્ડ'
India vs West Indies: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ આજે 27 સપ્ટેમ્બરે રમાશે. આ મુકાબલો તિરુવનંતપુરમ સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.