સરકાર સામે અવાજ ઉઠાવવો એ રાજદ્રોહ છે કે દેશદ્રોહ? બંને વચ્ચેનો આ મોટો તફાવત 90% લોકો નથી જાણતા
દેશદ્રોહ અને રાજદ્રોહ સાંભળવામાં એકસરખા લાગે છે. પરંતુ બંનેના અર્થ અલગ-અલગ છે. ચાલો, સરળ ભાષામાં સમજીએ કે દેશ, સરકાર અને સત્તા સામે વિરોધ કરવામાં શું તફાવત છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.