સેલમાં મળતું ડિસ્કાઉન્ટ અસલી છે કે નકલી ? Amazon પર શોપિંગ કરતા પહેલાં આ રીતે ચેક કરો પ્રોડક્ટનો જૂનો ભાવ
Amazon અને Flipkart પર સેલ શરૂ થઈ ગઈ છે. સેલ દરમિયાન સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ સુધીની વિવિધ પ્રોડક્ટ્સ પર મોટા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઑફર્સનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.