શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ, સેન્સેક્સમાં 600 તો નિફ્ટીમાં 215 પોઈન્ટનો મોટો કડાકો
Share Market Crash: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત ઘણી નિરાશાજનક રહી. છેલ્લા દિવસની તેજી પછી આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોનું ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.