Share Market News: શેરબજારમાં 4 દિવસ બાદ સુધારો, સેન્સેક્સ 473 પોઇન્ટ રિકવર
Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સળંગ ચાર દિવસની મંદી બાદ સેન્સેક્સ નિફ્ટી રિકવર થયા છે. સેન્સેક્સ 473 પોઇન્ટ રિકવર થઇ 72382 અને નિફ્ટી 134 પોઇન્ટ વધી 22555 બંધ થયા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.