Share Market News: ટેક્સમાં રાહતની અપેક્ષાથી સેન્સેક્સ 1100 પોઇન્ટ ઉછળ્યો,રોકાણકારોની સંપત્તિ ₹ 4.6 લાખ કરોડ વધી
Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઉછાળે બંધ થયા છે. સેન્સેક્સ 1109 પોઇન્ટ ઉછળીને 73033 અને નિફ્ટી 358 પોઇન્ટ વધીને 22721 બંધ થયા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.