મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Share Market News: સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 82000 પાર, નિફ્ટી મજબૂત

અહેવાલ: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Share Market News Today Live Update In Gujarati : એશિયન શેરબજારોની મંદી વચ્ચે આજે સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 218 પોઇન્ટ વધીને 81,810 ખુલ્યો હતો.

આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News : શેરબજારમાં AIનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! SEBI લાવી રહી આ કડક નિયમો

મૂડીબજારમાં AIના જવાબદાર ઉપયોગ માટે વ્યાપક માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નિયમનકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે નવી ટેક્નોલોજીની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવો અને સાથે સાથે એ સુનિશ્ચિત કરવું કે ર…

TV9 ગુજરાતી

1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા

આજકાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાની બચત એવી સરકારી યોજનામાં રોકાણ કરવા માંગે છે જે બજારના વધઘટથી પ્રભાવિત ન થાય અને નિશ્ચિત સમયગાળા પછી તેમના રોકાણને બમણું કરે.

ABP અસ્મિતા

IPO: આ અઠવાડિયામાં ₹ 10 હજાર કરોડના 3 આઈપીઓ ખુલશે, જેમા એક IPO કોલ ઈન્ડિયાની પેટાકંપની

Upcoming IPO: શેરબજારના રોકાણકારોને આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટથી કમાણી કરવાની તક મળશે. 16 નવેમ્બર 2026થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ₹ 10,000 કરોડના 3 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મ્યુચ્યુઅલ ફંડ SIP કે પોસ્ટ ઓફિસ RD? દર મહિને 10,000 રૂપિયાના રોકાણ પર 5 વર્ષમાં ક્યાં બનશે ‘વધુ પૈસા’?

જો તમે દર મહિને 10,000 રૂપિયાની બચત કરીને રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (SIP) અને પોસ્ટ ઓફિસ આરડી (RD) બે શ્રેષ્ઠ વિકલ્પ છે.

TV9 ગુજરાતી