Shukra Asta and Vakri 2026: શુક્ર અસ્ત થતાં આ 4 રાશિની વધશે મુશ્કેલી, વક્રીનો પણ પ્રભાવ
આ વર્ષે બે મહિનાની અંદર શુક્રની ચાલ બે વખત બદલાશે. એક તરફ 23 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર સુધી શુક્ર અસ્ત રહેશે, જ્યારે બીજી તરફ 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી શુક્ર વક્રી રહેશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.