'SIR નો કોઈ અર્થ નથી, EC ની છબી ખરાબ થઈ રહી છે', ABP પર બોલ્યા પૂર્વ CEC અશોક લવાસા
Ashok Lavasa: એસઆઈઆર પ્રક્રિયાને લઈને હંગામો મચેલો છે. વિપક્ષથી લઈને પૂર્વ ચૂંટણી આયુક્ત સુધી તમામ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.