સોનાના વેપારમાં કમાણીની ‘શાનદાર તક’, સરકાર આપી રહી છે ‘Gold Hallmarking Center’ માટે 75% સુધીની સબસિડી
જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માટે ઉત્સુક છો, તો તમારા માટે એક શાનદાર તક સામે આવી છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા દેશભરમાં નવા ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર શરૂ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.