સુરતના કાપડ ઉદ્યોગ પર લાગ્યુ મંદીનું ગ્રહણ, મોંઘવારી વચ્ચે બજારમાં ખરીદી ઘટતા વેપારીઓ મૂંજાયા
સુરતનો કાપડ ઉદ્યોગ હાલ ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. એકતરફ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં થતી ઉથલપાથલની સીધી અસર સુરત ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી પર દેખાઈ રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું અને પરિચય પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.