ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી બે હથિયાર અને 10 કારતૂસ જપ્ત કર્યા
tiger shroff firing case : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવા માટે કર્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.