તમારા મૃત્યુ પછી તમારા iPhone નો વારસદાર કોણ બનશે? Apple ના લેગસી કોન્ટેક્ટ ફીચરના નિયમો અને સેટ કરવાની રીત જાણો
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોનમાં અંગત ફોટા, ફાઇલો અને સંવેદનશીલ વિગતો સંગ્રહિત હોય છે. અત્યંત મજબૂત સુરક્ષા ધરાવતા iPhone ના માલિકના અવસાન પછી તેનો Apple Account ડેટા પરિવારને કઈ રીતે મળી શકે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.