મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

અહેવાલ: ABP અસ્મિતા

Team India: રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ટીમ ઇન્ડિયા કતાર પહોંચી ગઈ છે. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પણ તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમમાં રમશે.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News : ન્યુઝીલેન્ડની ઘાસવાળી પીચ જોઈને રવિન્દ્ર જાડેજા આશ્ચર્યચકિત, કહ્યું- “મારા ઘોડા પણ આટલું ઘાસ ખાતા નથી!” જુઓ Video

રવિન્દ્ર જાડેજાએ તેના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો. લીલીછમ પીચ જોઈને તેણે એક રમૂજી ટિપ્પણી કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

TV9 ગુજરાતી

IPL 2027 Retention Today LIVE Streaming: રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો? જાણો

આઈપીએલ 2027 (IPL 2027)માટે ખેલાડીઓ રિટેન કરવાની આજે છેલ્લી તારીખ છે. તમે આ રિટેન ક્યાં લાઈવ જોઈ શકો છો? આ બધા પ્રશ્નોના જવાબો જાણો.

TV9 ગુજરાતી

Breaking News : ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં કિવિ ટીમને લાગ્યો મોટો ઝટકો, મેચ વિનર ઓલરાઉન્ડર ઈજાના કારણે બહાર!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે ટીમનો અનુભવી ઓલરાઉન્ડર આ મહત્વપૂર્ણ સિરીઝમાંથી બહાર થયો છે.

TV9 ગુજરાતી

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

Mitchell Santner Ruled Out of Test Series: ટેસ્ટ સીરિઝ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

ABP અસ્મિતા

W,0,W,0,W,0… મયંક યાદવે મચાવી તબાહી, એક જ ઓવરમાં 3 વિકેટ લઈ દિલ્હીને અપાવી જીત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીના ફાસ્ટ બોલર મયંક યાદવે પોતાની ગતિ અને ઉછાળથી પંજાબના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેણે માત્ર 12 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

TV9 ગુજરાતી