Today news સાઉદી અરેબિયા હૂતીઓ સાથે વાત કરશે! ઈરાનની સલાહ બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીનું નિવેદન
Today news : યમનના હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે સંઘર્ષનો અંત લાવવા માટે વાતચીત ચાલી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન ઇશાક ડારે શુક્રવારે આ અંગે સંકેત આપ્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.