Trending Video : બાળકોને શીખવા માટે મોંઘી સ્કૂલો કે મોંઘા ગેજેટ્સની જરુર નથી, દાદીમા રેતી પર બાળકોને કરાવે છે અભ્યાસ
કેરળના 85 વર્ષીય ઇન્દિરા અમ્મા બાળકોને પેન, નોટબુક કે બ્લેકબોર્ડ વગર રેતી પર લખવાનું શીખવે છે. તેમની સાદગી, ધીરજ અને પ્રેમ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.