Trending Video : ‘ભારતથી નફરત નહીં, હિન્દુસ્તાનની તરક્કીથી આપણે શીખવાની જરૂર છે’ પાકિસ્તાની ઈન્ટરવ્યૂમાં રિપોર્ટરે ખોલી લોકોની આંખ
પાકિસ્તાનમાં એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં રિપોર્ટર અને સ્થાનિકો, ભારતની પ્રગતિ, શિક્ષણ, અર્થતંત્ર અને બંને દેશોના સંબંધો પર ખુલ્લી ચર્ચા કરે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.