Trending Video : ગજબ…કેળા સાથે BP ચેકઅપ ફ્રી ! પાકિસ્તાનના ‘પાર્ટ-ટાઇમ ડૉક્ટર અને ફુલ ટાઈમ ફેરિયા’નો વીડિયો થયો વાયરલ
કરાચીની શેરીઓમાં એક કેળા વેચનાર વ્યક્તિ પોતાની વસ્તુઓ વેચવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરી રહ્યો છે. હા, સોશિયલ મીડિયા પર આ વિક્રેતાનો એક વીડિયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.