Trending Video : કોઈનું દિલ ના દુખાય એટલે લગ્ન કરતો ગયો! 21 પત્નીઓ વાળા ભિખારીનો દાવો જાણી લોકો દંગ રહી ગયા
ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક શખ્સે 21 પત્નીઓ હોવાનો દાવો કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેને પોતાની તમામ પત્નીઓનાં નામ યાદ નથી અને તે માત્ર 8નાં નામ જ જણાવી શક્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.