Trending Video : મોબાઈલની દુકાનમાં ઘુસ્યો વાંદરો, દુકાનદારને જોઈને ભેટી પડ્યો, વીડિયો વાયરલ
એક વાંદરો અચાનક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં આવી ચઢે છે અને પછી કંઈક એવું બને છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના, વાંદરો સીધો દુકાનદાર પાસે જાય છે અને તેને ભેટી પડે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.