Trending Video : મોટી નોકરીઓ પણ ફેઈલ છે આની આગળ! PM મોદીને આદર્શ માનનાર ચાવાળાનો વીડિયો થયો વાયરલ, મહિને કમાય છે 9 લાખ રૂપિયા
ચા વેચીને મહિને ₹9 લાખની કમાણી? આ વાત સાંભળીને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. જાણો એ ચાવાળાની વાયરલ વાર્તા, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્કને પોતાની પ્રેરણા માને છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.