Trending Video: પહાડીઓ વચ્ચેથી ગુંજ્યો ‘સુરીલો અવાજ’, નેહા કક્કડ અને કનિકા કપૂર પણ થઈ ગયા ‘ફેન’
સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થાય છે કે, જેને જોઈને લોકો જોતા જ રહી જાય છે. હાલમાં જ ત્રણ નાની બહેનોનો એક આવો જ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ છવાયેલો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.