Trending Video : રાવણ છું, કોઈ આવારા ચોર નહીં..ઓડિયન્સમાંથી કોઈએ ચંપલ મારી તો ગુસ્સે ભરાયો લંકેશ, જુઓ મજેદાર વીડિયો
વાયરલ થયેલા ફૂટેજમાં, એક અજાણી વ્યક્તિએ શિષ્ટાચારના તમામ નિયમોને નેવે મૂકીને રાવણનું પાત્ર ભજવતા કલાકાર પર ચંપલ ફેંક્યું. આ વિચિત્ર ઘટનાનો વીડિયો ઓનલાઈન આવતાની સાથે જ વાયરલ થઈ ગયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.