Trending Video : રીલ, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં અંધ બન્યા માતા-પિતા! આંખ સામે જ દરિયામાં તણાવા લાગી માસૂમ, અજાણ્યા શખ્સે બચાવી!
વાયરલ વિડિયોમાં એક દંપતી દરિયા કિનારે ચાલતી વખતે રીલ લેતું દેખાય છે. પતિ સેલ્ફી સ્ટીકથી રીલ બનાવી રહ્યો છે, જ્યારે તેની પત્ની સ્મિત હાસ્ય કરી રહી છે અને વિવિધ પોઝ આપી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.