Truecaller પર તમારો નંબર દેખાય છે? આ રીતે ડિરેક્ટરીમાંથી કરો દૂર, જાણો સરળ પ્રોસેસ
Truecaller પર તમારો મોબાઇલ નંબર દેખાય છે અને તમે તેને દૂર કરવા માંગો છો? જાણો એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાની, નંબર અનલિસ્ટ કરવાની અને તમારી ડિજિટલ પ્રાઇવસી જાળવવાની સરળ પ્રક્રિયા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.