ઉદય કોટકે વર્ષ 1977ની રિલાયન્સની સફળ સફર કરી ‘યાદ’, કહ્યું- Jio બનશે ભારતનો અત્યાર સુધીનો ‘સૌથી મોટો IPO’
માર્કેટના દિગ્ગજ ઉદય કોટકે રિલાયન્સ અને જિયોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વર્ષ 1977માં ધીરુભાઈ અંબાણી દ્વારા લાવવામાં આવેલા પહેલા IPO ને યાદ કરીને તેમનો આભાર માન્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.