Upcoming IPO: આ અઠવાડિયે આવી રહ્યા એક સાથે 5 નવા IPO, GMP ₹75 સુધી પહોંચ્યું, જાણો ડિટેલ
આ અઠવાડિયે ચાર નવા પબ્લિક ઈશ્યુ (IPO) ખૂલવાના છે. તેમાંથી બે મુખ્ય બોર્ડ (mainboard) સેગમેન્ટના છે. આ ઉપરાંત, આ અઠવાડિયે રોકાણ માટે અન્ય કોઈ IPO ખુલ્લા રહેશે નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.