UPSC Success Story: પુસ્તકો વેચવા પડ્યા, વારંવાર નિષ્ફતાઓ છતાં ન માની હાર, પ્રિયા સિંહની સફળતાની કહાની
priya singh UPSC Success Story: એવું કહેવાય છે કે સફળતાનું સોનું સંઘર્ષ દ્વારા શુદ્ધ થાય છે. બિહારની પુત્રી પ્રિયા સિંહની કહાની આ અતૂટ શ્રદ્ધા અને નિશ્ચયનું ઉદાહરણ આપે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.