વેપારીઓની પીડા સમજો, CTI એ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, રામલીલા મેદાનની રેલી મુલતવી રાખવા કરી અપીલ
CTI Letter To Rahul Gandhi: દિલ્હીના ઉદ્યોગપતિઓએ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલી 10 નવેમ્બર પછી મુલતવી રાખવામાં આવે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.