WCL 2026: પાકિસ્તાનની ફરી બેઈજ્જતી, PCBની શરતો WCLએ ફગાવી, ટીમ થઈ બહાર
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026માં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે PCB દ્વારા રાખવામાં આવેલી કેટલીક શરતો આયોજકોને મંજૂર ન હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.