પાટણના સમાચાર
પાટણ સોલંકી યુગની રાજધાની હતું અને રાણકી વાવ આજે યુનેસ્કો વારસાસ્થળ છે. પટોળાં — બેવડી ઇકત વણાટની સાડી — અહીંની સદીઓ જૂની કારીગરી. સિદ્ધપુર પણ આ જ જિલ્લામાં આવે છે. હસ્તકલા, પ્રવાસન, ખેતી અને નગરપાલિકાના નિર્ણયોના સમાચાર આ પાના પર નિયમિત આવે છે.
રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત: હારીજના સોઢવ ગામના ભરત પરમારને અડફેટે લઈ ચાલક ફરાર
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ