મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

પાટણના સમાચાર

પાટણ સોલંકી યુગની રાજધાની હતું અને રાણકી વાવ આજે યુનેસ્કો વારસાસ્થળ છે. પટોળાં — બેવડી ઇકત વણાટની સાડી — અહીંની સદીઓ જૂની કારીગરી. સિદ્ધપુર પણ આ જ જિલ્લામાં આવે છે. હસ્તકલા, પ્રવાસન, ખેતી અને નગરપાલિકાના નિર્ણયોના સમાચાર આ પાના પર નિયમિત આવે છે.

Breaking News : ડીઝલ નહીં, હવે LNGથી દોડશે ટ્રેન! સાબરમતીથી શરૂ થયો રેલવેનો નવો અધ્યાય, જુઓ Video

ભારતીય રેલવેએ સ્વચ્છ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પરિવહન તરફ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાબરમતીથી પાટણ વચ્ચે દોડનારી દેશની પ્રથમ LNG-આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ DEMU ટ્રેનને લીલી ઝં…

TV9 ગુજરાતી