રાજકોટ — વેપાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Rajkot gold robbery: નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે રાજકોટ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં ધોળા દિવસે દિલધડક લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે.
ABP અસ્મિતા