મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટ — ગુજરાત

રાજકોટ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવે કાળી ચૌદસની પરંપરાને લઈને સરકારને પત્ર લખ્યો, તો જ્યોતિર્નાથ બાપુએ ગણાવ્યુ સનાતન વિરોધી

રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સરકારને પત્ર લખી કાળી ચૌદસની પરંપરા પર રોક લગાવવા રજૂઆત કરી છે. તેમનું કહેવુ છે કે ચોકમાં થતા પાણીના કુંડાળા અને તમા મુકાતા અનાજનો બગાડ અટકાવવો જોઈએ.

TV9 ગુજરાતી