રાજકોટ — રમતગમત
200 થી વધુ સ્ટ્રાઈક રેટ, રાજકોટમાં રાહુલ દ્રવિડના દિકરાએ ઓસ્ટ્રેલિયા સામે તહેલકો મચાવ્યો
ક્રિકેટમાં દ્રવિડ નામ સાંભળતા જ રાહુલ દ્રવિડની સંયમિત બેટિંગ યાદ આવી જાય છે પરંતુ તેમના દિકરા અન્વય દ્રવિડે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે બેટથી એક અલગ અંદાજ બતાવ્યો હતો.
ABP અસ્મિતા