સાબરકાંઠાના સમાચાર
સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.
હિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: રૂ.3.67 લાખનો મુદ્દામાલ જપ્ત, 816 બોટલ-ટીન સાથે એક પકડાયો
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ