મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

IMD Weather Report: આજે દેશના 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, 60 kmph ઝડપે પવન ફૂંકાશે

IMD Weather Report: 23 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડી પર એક લો-પ્રેશર સિસ્ટમ રચાઈ હતી જેના કારણે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે લોકપ્રિય ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી ચીજવસ્તુઓનો પ્રચાર નહીં કરવા અપીલ કરી હતી.

ABP અસ્મિતા

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ

Gujarat Rain Update: આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. જોકે, અલનીનોની અસરને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે.

ABP અસ્મિતા

ભાદરવી પૂનમના મેળામાં સેવાભાવની અનોખી પરંપરા, 62 વર્ષથી લીંબુ શરબત સેવા બની પ્રેરણારૂપ

અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે, ત્યારે આસ્થાની સાથે માનવસેવાની અનોખી પરંપરા પણ જોવા મળી રહી છે.

ABP અસ્મિતા

Ganesh Visarjan 2026 : ગણેશ વિસર્જન સમયે આ નિયમનો અચૂક અનુસરો, કામનાની થશે પૂર્તિ

Ganesh Visarjan 2026 Date and Time: ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તારીખ અનંત ચતુર્દશી ((Anant Chaturdashi 2026) તરીકે ઓળખાય છે.

ABP અસ્મિતા

Ganesh Visarjan: ગણેશ વિસર્જન ક્યારે, જાણો અનંત ચતુર્થીની તારીખ અને વિસર્જનનની વિધિ અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2026: ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભક્તો પોતાના ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને 10 દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરે…

ABP અસ્મિતા

Today's Horoscope: કન્યા સહિત આ 4 રાશિ માટે શુભ દિવસ, જાણો રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 23 સપ્ટેમ્બર બુધવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે બુધવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજ…

ABP અસ્મિતા

સુપર ઈન્ટેલિજન્સથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધી, UNGAમાં ટ્રમ્પનું નિવેદન

મંગળવારે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીઓ પછી ઈરાન સાથે સોદો શક્ય છે.

ABP અસ્મિતા