IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જામશે મહામુકાબલો? જાણો તારીખ અને સંપૂર્ણ વિગત
India vs Pakistan cricket match: ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે.