મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

Maruti Dzire CNG માં AMT ની એન્ટ્રી થઈ, માઈલેજ પણ 36.47 km/kg, જાણો કારની કિંમત

Maruti dzire cng amt: CNG કાર ચલાવનારા પાસે હવે Dzire ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. મારુતિ સુઝુકીએ 5-સ્પીડ AGS (AMT) ગિયરબોક્સ સાથે Dzire CNG લોન્ચ કરી છે.

ABP અસ્મિતા

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી

લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી.. ધોધમાર વરસાદ વરસતા પાલનપુરના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા.. આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની તો સૌથી દયનિય હાલત જોવા મળી..

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ABP અસ્મિતા

ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન

ટ્રેવિસ હેડે ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ રમતા અને શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચમાં હેડની બેટિંગ અસાધારણ હતી.

ABP અસ્મિતા

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા

Patan Rain: ધોધમાર વરસાદથી પાટણ શહેરમાં જળબંબાકાર, રસ્તા પર ઘૂંટણસમા પાણી

પાટણ: ગુરૂવાર રાતથી પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પવન સાથે વરસેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા.રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા હતા.

ABP અસ્મિતા

અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર

BCCI Chief Selector: અજિત અગરકરની આગેવાની વાળી ભારતીય પુરુષ પસંદગી સમિતિએ તાજેતરમાં વેસ્ટઇન્ડીઝ સામે વનડે અને T20 શ્રેણી માટે ટીમ પસંદ કરી.

ABP અસ્મિતા