Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ
Post Office Senior Citizen Savings Scheme: નિવૃત્ત જીવનમાં સૌથી મોટી ચિંતા નિયમિત ખર્ચ માટે પૈસાની હોય છે. તમને દર મહિને કે ક્વાર્ટરમાં એક નિશ્ચિત રકમ મળવી જોઈએ જેથી તમારે કોઈ પર નિર્ભર ન રહેવું પડે.