'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
અરુણાચલ પ્રદેશ સરહદ પર ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ અંગે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 ઓક્ટોબર) કહ્યું હતું કે ચીનને ક્લીનચીટ…