બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરનેટના ઉપયોગને દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ અધિકાર બાળકોને પણ મળેલો છે. તેમને આનાથી સંપૂર્ણપણે વંચિત રાખવા ખોટું હશે.