Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવાર (15 ઓક્ટોબર)ના રોજ 2026ની આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવાર (15 ઓક્ટોબર)ના રોજ 2026ની આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
દરેક કર્મચારીના પગારમાંથી દર મહિને કાપવામાં આવતો PF ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ PF ના પૈસા નિવૃત્તિ પછી ઉપયોગી થશે. તેથી દરેક કર્મચારીને PF સંબંધિત નાના અને મોટા બંને પ્રકારના અપડેટ્સથી વાકેફ રહેવું…
આજના વધતા જતા ફુગાવામાં એક વ્યક્તિની આવક ઘર ચલાવવા માટે પૂરતી નથી. આ જ કારણ છે કે લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે લોન માટે બેંકો તરફ વળે છે.
ગાંધીનગર: છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કોવિકા ડાઇઝ નામની કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીના કેમિકલ પ્લાન્ટમાં રિડક્શન વેસલમાં ખામી સર્જાતાં થયેલા અકસ્માતમાં ચાર કર્મચારીઓનાં મોત થયાં હો…
16 ઓક્ટોબરની સવારે ચંદ્ર પોતાની નીચ રાશી વૃશ્ચિક રાશિમાંથી ગુરુની રાશિ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર સવારે 6:48 વાગ્યે થશે.
8th pay commission: કેન્દ્ર સરકારે નવેમ્બરમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારથી કમિશન સતત બેઠકો યોજી રહ્યું છે જેમાં પગાર પંચ અને સરકાર પાસેથી કર્મચારીઓની અપેક્ષાઓ પર ચર્ચા કરવામાં આવી રહી…
Supreme Court: SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને વિપક્ષે હુમલો કરેલો છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે.
જો તમે નવરાત્રિ દરમિયાન સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં એક સારા સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના લાખો કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એસ.ટી.
Railway Ticket New Rule: સુપ્રીમ કોર્ટે રેલવેને નિર્દેશ આપ્યો છે કે, 27 ઓક્ટોબર 2026થી તમામ રેલવે સ્ટેશનો પર કાઉન્ટર પરથી વેચાતી ટિકિટોને પણ ઓનલાઇન ટિકિટોની જેમ વીમા કવચના દાયરામાં લાવવામાં આવે.
Jasprit Bumrah Fitness Update: જસપ્રીત બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. પાંચ મેચોની વનડે શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે, પરંતુ વર્કલોડ મેનેજમેન્ટના કારણે બુમરાહ આ શ્રેણીમાં નહીં રમે.
Gujarat Weather: ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. આગામી સોમવારે એટલે કે 19 ઓક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા…