16 ઓક્ટોબરે ગુરુ-ચંદ્ર વચ્ચે બનશે રાશિ પરિવર્તન યોગ, 3 રાશિઓને કરિયરમાં મળશે સફળતા
16 ઓક્ટોબરની સવારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાંથી નિકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે ગુરુ ગ્રહની રાશિ છે. હાલમાં ગુરુ ગ્રહ ચંદ્રમાંની રાશિ કર્ક રાશિમાં છે. આ ગુરુ અને ચંદ્ર વચ્ચે રાશિ પરિવર્તન લાવશે.