Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio Platformsના IPO અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. Jio Platforms તેના શેરનું મૂલ્ય ₹1,065 અને ₹1,119ની વચ્ચે નક્કી કરી રહ્યું છે.