ગુજરાત · સુરેન્દ્રનગર વિચરતા સમુદાય સમર્થન મંચની કમિશનર, કલેક્ટરને રજૂઆત: પાથરણાવાળાને દિવાળીમાં બજારમાં ધંધો કરવા મંજૂરી આપવા… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · નવસારી નવસારી મહાપાલિકા દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગ: રીંગરોડ પર ‘કચરો ફેંકવો નહીં’ના મનપાના બોર્ડ નીચે જ કચરા… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · વડોદરા આફત: જામ્બુવાથી પોર સુધી 20 કિમીના હાઇવે પર 36 વીજ પોલ લાઇટ બિલ ન ભરાતાં બંધ, અંધારપટથી અકસ્માતનો ભય દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · ગાંધીનગર સિટી એન્કર: ગાંધીનગર જીએમઇઆરએસમાં તબીબી સંશોધનમાં AIનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · મહેસાણા મહેસાણામાં પતિ સહિત સાસરિયાંના ત્રાસનો આક્ષેપ: એક્ટિવા શીખવા મુદ્દે વિવાદ થતા પરણિતાએ એસિડ પી લેતા મોત દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · પોરબંદર પોરબંદરમાં ફરસાણના 24 વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા: 5 ધંધાર્થીનું 16 કિલો દાઝેલું તેલ સ્થળ પર જ નષ્ટ… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · ગાંધીનગર ફ્લોરિંગના નવીનીકરણ ઉપરાંત વધારાના સીસીટીવી કેમેરા પણ લગાવવા કવાયત: વાયબ્રન્ટ પહેલા મહાત્મા મંદિર સજ્જ થશે:… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · રાજકોટ શિક્ષણ સુધારા વિધેયક, FRCનો વિરોધ: રાજ્યના 17000 ખાનગી શાળા સંચાલકોની અસહકાર આંદોલનની ચીમકી દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · ભરૂચ ભરૂચમાં બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સભ્યો જ હાજર ન રહ્યાં: ભાજપના ગેરહાજર સભ્યની પ્રદેશે ગંભીર નોંધ… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · આણંદ ભાસ્કર એક્સક્લૂસિવ: આણંદમાં ઘન કચરાના નિકાલ માટે હવે ઘરદીઠ મનપા દર મહિને રૂા.30થી 70 વસુલશે દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · આણંદ લેબ રિપોર્ટ પોઝિટિવઆવતા 5 સામે ગુનો દાખલ: બોરસદમાં સબસિડીવાળા યુરિયા ખાતર રિપેકિંગ કરી ઇન્ડસ્ટ્રીયલ વપરાશ… દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં
ગુજરાત · આણંદ ગમગીની: વિદ્યાનગરમાં નીટની તૈયારી કરતા યુવકનો ભેદી આપઘાત : હત્યા કરાઇ હોવાની પરિવારને આશંકા દિવ્ય ભાસ્કર · 6 દિવસ પહેલાં