સફેદ મોજાની હીલ્સ અને તળિયાને સાફ કરવા માટે ધોવાના 15 મિનિટ પહેલાં આ કામ કરો, મોજા ચમકી જશે
Clean dirty white socks : સફેદ મોજાની હીલ્સ અને તળીયા ક્યારેક એટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે તેને ગમે તેટલી ધોઈ લો નીચે ફસાયેલી ગંદકી સરળતાથી દૂર થતી નથી.